ગુરુપૂર્ણિમાઃ સાબરકાંઠાના નરસિંહ બાપાએ ETVના માધ્યમથી આપ્યો સંદેશ, જુઓ વીડિયો - latest news of Narasimha Bapa News
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગર નજીક આવેલા કાંકણોલ ખાતે સો વર્ષનું આયુષ્ય ધરાવનારા નરસિંહ બાપા આજે પણ હજારો લોકો માટે આસ્થાનું શ્રદ્ધાનું અને વિશ્વાસનું કેન્દ્ર છે. જેના પગલે ગુરુપૂર્ણિમાના દિવસે અહીં હજારો લોકો આવતા હોય છે. જો કે, કોરોના સંક્રમણ વધતા જતાં પ્રભાવને પગલે આ વખતે નરસિંહ બાપાએ પોતાનો ગુરુપૂર્ણિમાનો સંદેશ ETV BHARATના માધ્યમથી સંદેશ આપ્યો છે.