મુસ્લિમ યુવકે ગૌરક્ષાનું મહત્વ સમજાવવા 12 હજાર KMની કરી પદયાત્રા - સુરત ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
સુરત: રાયપુરના એક મુસ્લિમ યુવાને ગૌરક્ષા અને ગાયનું મહત્વ સમજાવવા માટે લેહથી કન્યાકુમારી અને ત્યાંથી અમૃતસર સુધીની પદયાત્રા કરી લોકો સુધી પહોંચી રહ્માં છે. 25 મહિનામાં 12 હજાર કિલોમીટર પદયાત્રા કરી સુરત પહોંચેલા ગૌરક્ષક મોહમદ ફેજ્ ખાન લોકો સુધી ગૌ મહત્વ લઈને આવ્યા છે.