મોરબી: હળવદમાં ખનીજચોરી પર તંત્ર એકશનમાં, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો - મોરબી સમાચાર
🎬 Watch Now: Feature Video
મોરબી: હળવદમાં ખનીજચોરી પર તંત્રની તબાહી, એક કરોડથી વધુનો મુદામાલ જપ્ત હળવદ પંથકમાં ખનીજચોરીની વ્યાપક ફરિયાદને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાજેતરમાં મામલતદાર અને પોલીસને સાથે રાખી ખાણ ખનીજ વિભાગે ખનીજચોરો પર તબાહી બોલાવી હતી અને એક કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરી કડક કાર્યવાહી કરવામાં આવી છે. હળવદની બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી થતી હોવાની ફરિયાદો બાદ ખાણ ખનીજ વિભાગે હળવદ મામલતદાર વી.કે. સોલંકી અને પોલીસને સાથે રાખીને ખનીજ ચોરી અંગે દરોડા પાડયા હતા.