ભરૂચમાં બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરિક્ષામાં કૌભાંડ મામલે 10થી વધુ કાર્યકરોની અટકાયત - GUJARAT POLICE
🎬 Watch Now: Feature Video
ભરૂચ: બિનસચિવાલય ક્લાર્કની ભરતી પરિક્ષામાં કૌભાંડ મામલે યુથ કોંગ્રેસ અને NSUIએ કોલેજ બંધનું એલાન આપ્યું હતું. જેમાં આજે કાર્યકરો અને NSUIએ કોલેજના ગેટ પાસે સૂત્રોચ્ચાર કર્યા હતાં. જેના પગલે યુથ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું. જેમાં પોલીસે 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.