Morbi Gram Panchayat Election 2021: 197 બૂથ પર મતદાન શરૂ, સવારથી જ મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ - કોરોના ગાઈડલાઈન સાથે મોરબીમાં મતદાન મથકો પર વ્યવસ્થા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 19, 2021, 9:18 AM IST

મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી (Morbi Gram Panchayat Election 2021) માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. જિલ્લામાં 197 ગ્રામ પંચાયત માટે મતદાન (Polling for Gram Panchayat elections in Morbi) કરવા માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો દરેક બૂથ મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં (Police reconnaissance in Morbi) આવ્યો છે. કડકડતી ઠંડીની વચ્ચે પણ મતદારો કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે (Arrangements at polling stations in Morbi with Corona's guideline) લાઈન લગાવીને મતદાન કરી રહ્યા છે. તો મોરબીનું રવાપર ગામ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે સૌથી વધારે મતદાન પણ આ બેઠક પર જ રહેલું છે. અહીં 6 ઉમેદવારો સરપંચ પદ માટે ઉભા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.