અરવલ્લીના મોડાસા પોલીસે લોકડાઉનના પગલે રાજસ્થાનના 30 શ્રમિકોની અટાકાયત કરી

By

Published : Mar 25, 2020, 11:01 PM IST

thumbnail
અરવલ્લી : લોકડાઉનની પરિસ્થિતિમાં પરપ્રાંતિય લોકો પોતાના માદરે વતન તરફ મોટી સંખ્યામાં નિકળી પડ્યા હતા, ત્યારે ગુજરાતમાં બુધવારે વહેલી સવારથી પોલીસ દ્રારા 15 કરતા વધુ વ્યક્તિઓ એક સાથે જતા તેમને ડીટેઇન કરવામાં આવ્યા હતા. મોડાસાના સહયોગ ચાર રસ્તા પાસે ચાલતા અને વાહનોમા ટોળા સ્વરુપે રાજસ્થાન જતા શ્રમિકો મોડાસા પોલીસે અટકાયત કરી છે. આ 30 શ્રમિકો સુરતથી રાજસ્થાનના કુંભલગઢ રીક્ષા મારફતે જઈ રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.