અમદાવાદની ઘટના બાદ સુરત ફાયર વિભાગે યોજી મોકડ્રીલ - જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3961015-thumbnail-3x2-surat.jpg)
સુરતઃ અમદાવાદની બિલ્ડીંગમાં આગની ઘટના બાદ સુરતમાં ફાયર વિભાગ દોડતું થયું છે. સુરતમાં ફાયર વિભાગ દ્વારા અડાજણ સ્થિત સ્ટાર બજારમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં મોલમાં આગ લાગે ત્યારે કેવા પગલાં ભરવા તેનું હાઇડ્રોલિક ક્રેનથી ડેમો કરવામાં આવ્યો હતો. ઉપરાંત લોકોને કયાં-કયાં પ્રકારની સાવચેતી રાખવી તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.