કરજણ પેટા ચૂંટણીઃ કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજા પર થયેલા આક્ષેપ મામલે ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા - ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9340450-861-9340450-1603874388996.jpg)
મોરબી : ભરૂચ પોલીસે 25 લાખ રૂપિયા સાથે બે વ્યકિતઓની અટકાયત કરી હતી. સુરતથી બે વ્યકિત કરજણ રૂપિયા લઇને જતા હતા. તેઓની પૂછપરછ કરતા માલૂમ પડ્યું કે, આ રૂપિયા કરજણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે લઈ જતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.