ડાંગ જિલ્લામાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ - બંધ એલાનને મિશ્ર પ્રતિસાદ
🎬 Watch Now: Feature Video
ડાંગઃ દેશભરમાં CAA,EVM,NRC જેવા બીલનાં વિરોધમાં ભારતીય ક્રાંતિ મોર્ચા તેમજ વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા 29મી જાન્યુઆરીનાં રોજ ભારત બંધનું એલાન જાહેર કર્યુ હતુ,જેને ડાંગ જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો,ડાંગ જિલ્લામાં મુસ્લિમ સમાજ સિવાયની બધી દુકાનો અને બજારો ચાલુ રહ્યા હતા.બુધવારનાં રોજ ભારતબંધનું એલાન જાહેર કર્યુ હતુ.મુસ્લિમ સમાજ સિવાયનાં તમામ વ્યાપારીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાંઆ CAA,NRCના બિલને આવકારી દુકાનો ચાલુ રાખતા જિલ્લામાં ભારતબંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.