વાપીની સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના શાસ્ત્રી કપિલ જીવનદાસજીનો સંદેશ, જુઓ વીડિયો - સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા, સલવાવ-વાપી
🎬 Watch Now: Feature Video

વાપી: ગુરુપૂર્ણિમાના શુભ અવસરને ધ્યાનમાં રાખીને વાપીમાં અનેક બાળકોનું જીવન ઘડતર કરનાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા સલવાવ-વાપીના મેનેજીંગ ટ્રસ્ટી શાસ્ત્રી કપિલ જીવનદાસ સ્વામીજીએ ગુરુ સંદેશ આપ્યો હતો. તેમજ આજના દિવસે તમામ ગુરુઓને વંદન છે. કેમકે સમાજને ઉત્તમ માર્ગદર્શન આપનાર, ઉત્તમ રક્ષક, ઉન્નતિના શિખરે લઈ જનારા ગુરુઓ જ છે. ગુરુઓ થકી આધ્યાત્મિક, રાષ્ટ્રીય અને સામાજિક જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે, ત્યારે આ તમામ ગુરુઓ દ્વારા મળતું જ્ઞાન સતત મળતું રહે તેવી પ્રાર્થન કરી હતી.