મેઘરાજાની વિદાયની વાતો વચ્ચે ઉમરપાડા વિસ્તારમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ - વરસાદના સમાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 3, 2021, 9:16 AM IST

સુરત: ચોમાસાની ખરાબ શરૂઆતને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા અને સરકાર દ્વારા સિંચાઈનું પાણી આપવાની પણ ના પાડી દેવાઈ હતી. ત્યારે શ્રાવણ- ભાદરવા મહિનામાં મેઘરાજા મહેરબાન થતા સમગ્ર જિલ્લો જળબંબાકાર થઈ ગયો હતો. હાલ ભાદરવા મહિનાના અંતમાં હવામાન વિભાગે પણ ટૂંક સમયમાં મેઘરાજાની વિદાયની આગાહી કરી હતી. હવામાન વિભાગની આ આગાહી વચ્ચે ગઇકાલે શનિવારે ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ઉમરપાડા તાલુકામાં 62.04 ઇંચ વરસાદ સાથે સિઝનનો 89 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.