દીવમાં મહિલા અને સાઇબર ક્રાઇમ સંદર્ભે બેઠક યોજાઈ - Women Police Center organized seminar by Diu Police
🎬 Watch Now: Feature Video
દીવઃ સોશિયલ મીડિયાના વધી રહેલા વ્યાપને કારણે તેને સંબંધિત ગુનાઓ પણ વધ્યાં છે. આા સમયે મહિલાઓને સોશિયલ મીડિયા સંદર્ભે જાગૃત કરવાના હેતુસર દીવ મહિલા શક્તિ કેન્દ્ર અને સરંક્ષણ વિભફાગ દ્વારા એક સેમિનારનું આયોજન કરાયું હતુ. જેમાં પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.