માલપુર તાલુકામાં સોમાવરથી બજારો ફકત છ કલાક માટે ખુલશે - અરવલ્લી ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 12, 2020, 7:04 PM IST

અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યુ છે. રોજના સરેરાશ ચાર કેસ નોંધાય રહ્યા છે. આ પરિસ્થિતિમાં હાલ એક માત્ર માલપુર તાલુકો કોરોના મુકત છે, ત્યારે આગામી સમયમાં આ સ્થિતિની જાળવી રાખવા અને બહારના લોકોનું સંક્રમણના ફેલાય તે માટે સોમવારથી માલપુરની બજારો સવારે 8થી 2 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાનો સ્વયંભૂ નિર્ણય કરવામાં અવ્યો છે. ગામના તમામ નાના મોટા વેપારીઓએ પણ કોરોના સામે લડવા માટે સંમતિ આપી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.