મોરારી બાપુ પર હુમલાના પ્રયાસને લઇ માંગરોળ સાધુ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ : દ્વારકામાં પબુભા માણેકે મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાના વિરોધમાં આજે સોમવારે માંગરોળ ત્રી પાંખ સાધુ સમાજ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માંગરોળ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર આપી મામલતદારને રજૂઆત કરીને જણાવ્યું હતું કે, દ્વારકા ખાતે સમાધાનમાં ગયેલા પૂજ્ય મોરારીબાપુ પર કરવામાં આવેલ હુમલાને વખોળી કાઢીએ છીએ. પબુભા માણેક સામે કાયદાકીય પગલાં લેવાઈ તેવી માંગ કરી હતી.
Last Updated : Jun 23, 2020, 4:46 PM IST