મહાશિવરાત્રી પર્વઃ જુઓ ભગવાન ભાવનાથ મહાદેવને આરતી... - Junagadh news
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ મહા શિવરાત્રીના આ મહાપર્વે લઈને ભગવાન ભવનાથ મહાદેવને આરતી કરવામાં આવી હતી. અખાડાના અધ્યક્ષ હરીગિરી દ્વારા ભગવાન ભોળાનાથને આરતી અર્પણ કરીને મહાશિવરાત્રીના મેળા ને વિધિવત રીતે પૂર્ણ જાહેર કર્યો હતી. આરતી વખતે ભવનાથ મહાદેવ મંદિરમાં હર હર મહાદેવ જય શિવ શંકરના ગગનભેદી નારાથી સમગ્ર ગિરિ તળેટી શિવમય બની હતી. ભક્તોએ ભગવાન ભોળાનાથની આરતીના પાવનકારી દર્શન કર્યા હતા.
Last Updated : Feb 22, 2020, 9:45 AM IST