ઉમરગામમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીએ 7મા માળેથી મોતની છલાંગ લગાવી
🎬 Watch Now: Feature Video
વલસાડ: ઉમરગામ ખાતે પ્રેમીકાને મળવા ગયેલા રાજુ દુબળાએ અંગે પ્રેમિકાના પતિને જાણ થઇ છે. જેથી બદનામીના ડરે પ્રેમીએ 7મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ ઉમરગામ પોલીસને થતાં પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.