લૉકડાઉનમાં વડોદરા જુઓ ડ્રોનની નજરે... - Gujarat
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસ દરરોજ વધતા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે. કોરોના સામેની લડાઈમાં લૉકડાઉન અને સોયિયલ ડિસ્ટન્સ જ એક માત્ર ઉપાય છે, જેનો અમલ કરવો જરૂરી છે, તો જ કોરોના વાઇરસના ચેપની ચેઈન તૂટશે. પોલીસ દ્વારા લૉકડાઉનનું ચૂસ્ત પાલન કરાવાઈ રહ્યું છે. લૉકડાઉનમાં વડોદરા જૂઓ ડ્રોન કેમેરાની ત્રીજી આંખે.