ખેડા જિલ્લામાંથી CAA સમર્થનમાં લખાયેલા પત્રો વડાપ્રધાનને મોકલાયા - Kheda news
🎬 Watch Now: Feature Video
ખેડાઃ નાગરિકતા સંશોધન અધિનિયમના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડા જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાંથી લખવામાં આવેલા 51,000 પત્રો સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતેથી મોકલવામાં આવ્યા હતા. 288 શક્તિકેન્દ્રો પર 430 ગામોમાં કાર્યક્રમ, 201 ગ્રામસભાઓ તથા 21 શાળા કોલેજમાં હસ્તાક્ષર અભિયાન કરી લગભગ 100,000 પરિવારોનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક કરી વડાપ્રધાન મોદીજીને તથા સરકારને અભિનંદન આપતા 51,000 પોસ્ટકાર્ડ લખાવાયા હતા.