મારા માથા પર ટેગ લગાવેલું છે, નોટ ફોર સેલઃ લલિત વસોયા
🎬 Watch Now: Feature Video
લોકસભા ચૂંટણી 2019 આવી રહી છે. પોરબંદર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિત વસોયાએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. લલિત વસોયા કઈ રીતે લોકો સુધી જશે? અને કઈ રીતે ઘડશે ચૂંટણીની રણનીતિ? આવો જાણીએ.