ખેડાનો વણાકબોરી ડેમ ઓવરફ્લો, 7 વર્ષ બાદ 240.75 ફૂટની સપાટીએ - Gujarati news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4441110-thumbnail-3x2-kheda.jpg)
નડિયાદઃ કડાણા અને પાનમ ડેમમાંથી સતત બે દિવસથી છોડવામાં આવેલા કુલ ૭ લાખ ક્યુસેક પાણીને કારણે ખેડા જિલ્લાનો વણાકબોરી ડેમ 20 ફૂટ ઓવરફલો થયો છે. ડેમની હાલની સપાટી ૨૪૦.૭૫ ફૂટે પહોંચી છે. વણાકબોરી ડેમ સાત વર્ષ બાદ આ સ્થિતિ ઉપર પહોંચ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વણાકબોરી ડેમમાંથી ૫.૮૮ લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે.