CAAના વિરોધમાં ખેડા શહેર સજ્જડ બંધ - CAB

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 20, 2019, 11:41 PM IST

ખેડા : જિલ્લાના ખેડા શહેરમા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઇને વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. આ બંધને પગલે શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.