ધોરણ-12 સુધી ભણેલા કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા નવા પ્રધાનમંડળમાં સામેલ - Cabinet
🎬 Watch Now: Feature Video
કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ આ ટર્મમા પ્રથમ વાર તેઓ ધારાસભ્ય બન્યા છે. પ્રધાન મંડળમાં સ્થાન મળતા પરિવારજનોએ મીઠાઈ વહેચી ખુશી વ્યકત કરી હતી.