કરજણ પોલીસે કંડારી ગામના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો - વડોદરા સમાચાર
🎬 Watch Now: Feature Video
વડોદરા: વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે પોલીસે રેડ પાડતા દારૂનો જથ્થો ઝડપી પાડયો અને એક ઈસમની ધરપકડ કરી છે. રેડ દરમિયાન 5થી 6 ઈસમો ફરાર થયા હતા. પોલીસે 245 દારૂની પેટી અને એક ટ્રક અને બે જેટલા ટેમ્પો કબ્જે લીધા છે, તેમજ 25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.