જાણો શું છે કપરાડાના મતદારોનો મિજાજ? - jitu chaudhary
🎬 Watch Now: Feature Video
વલસાડ: આગામી તારીખ 3 નવેમ્બરના રોજ આવી રહેલી કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને બન્ને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. જો કે આ વખતે બન્ને મોટા પક્ષોમાં ઉમેદવારો એક બીજી પાર્ટીમાંથી આવી ઉમેદવારી કરી છે. જેને લઇને મતદારોનો મિજાજ જાણવા માટે ETV BHARAT દ્વારા જનતા સાથે વતચીત કરવામાં આવી હતી. આવો જાણીએ કપરાડાના મતદારોનો મિજાજ...
Last Updated : Oct 24, 2020, 3:42 AM IST