આતંક મચાવનાર કપીરાજ આખરે પૂરાયા પાંજરે... - terror of the monkey
🎬 Watch Now: Feature Video
ખેડાનાં મહુધા તાલુકાનાં ચુણેલ ગામમાં કપીરાજે ધણાં સમયથી આતંક મચાવી ગ્રામજનોને હેરાન કરી મૂક્યા હતા. આ હુમલામાં 15 થી વધું લોકો ધાયલ થયાં હતાં. વન વિભાગને આ બાબતે જાણ થતાં કપીરાજને ભારે જહેમત બાદ પાંજરે પૂર્યો હતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.