ગુજરાત ATSની મોટી કાર્યવાહી : કાલુપુર રેલવે સ્ટેશન બ્લાસ્ટના આરોપીને કાશ્મીરથી ઝડપ્યો
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પર રાત્રે 1.30 વાગે બ્લાસ્ટ (Kalupur Railway Station Blast ) કરવામાં આવ્યો હતો, રાત્રી દરમિયાન કરવામાં આવેલા બ્લાસ્ટના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. આ બ્લાસ્ટના 15 વર્ષથી ફરાર બન્ને આરોપી બિલાલ અશલમ કશ્મીરી અને શંકર ( અન્ય કેસમાં હતો ફરાર )ની ATSએ બાતમીના આધારે જમ્મુ કાશ્મીરની પોલીસની મદદ લઇને ઝડપી પાડ્યા છે. શંકર 2009માં 10 કિલો ચરસ પકડાયો હતો અને આ બાદ તે પેરોલ પર છૂટ્યો હતો. આ બન્નેની ધરપકડ કરીને ગુજરાત ATSએ સરાહનીય કામગીરી કરી છે. જૂઓ વીડિયો...