ગોધરામાં કાળીચૌદશ નિમિત્તે હનુમાનજીના મંદિરે ભક્તોની ઉમટી - latest news of godhra
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4880309-thumbnail-3x2-godhara.jpg)
પંચમહાલઃ જિલ્લાના ગોધરામાં કાળીચૌદશ નિમિત્તે વાવડીમાં આવેલાં હનુમાનના મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મંદિરમાં મોડી સાંજે મંદિરમાં જલારામ ભજન મંડળ દ્વારા નિઃ શુલ્ક સુંદરકાંડનું આયોજન કરાયું હતું. જેનો લ્હાવો લેવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી.