Lata Mangeshkar Recovery : લતા મંગેશકર કોરોનાને માત આપી ફરી સ્વસ્થ થાય તેવી પ્રસંશકોએ કરી પ્રાર્થના - Lata Mangeshkar Pray for health
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ લતા મંગેશકર હાલ કોરોના મહામારી (Lata Mangeshkar Corona Positive) સામે મુંબઈની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં રહેતા તેમના પ્રશંસક અસરફ મેશિયા લતા મંગેશકર કોરોના મહામારી સામે વિજય મેળવીને પરત આપશે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. અસરફ મેશિયા જૂનાગઢમાં (Fans of Lata Mangeshkar in Junagadh) વોઇસ ઓફ લતા મંગેશકરના નામથી પ્રચલિત છે. તેઓ પુરુષ હોવા છતાં પણ લતા મંગેશકરના અવાજમાં ગીતો ગાઈ રહ્યા છે. ત્યારે પાછલા દિવસો દરમ્યાન કોરોના સંક્રમિત બનેલા (Lata Mangeshkar Recovery ) લતા મંગેશકરની તબિયત નાદુરસ્ત બની છે. તેને લઈને તેવો ચિંતિત પણ જોવા મળી રહ્યા છે. અને લોકોને અન્ય કોઈ ખોટી અફવા નહીં (Lataji Health Update) ફેલાવવાની વિનંતી કરી છે.