માલપુરમાં ધવલસિંહના પ્રચાર અર્થે આવેલ જયેશ રાદડિયાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો - બાયડ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર
🎬 Watch Now: Feature Video
માલપુરઃ બાયડ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાના પ્રચાર અર્થે અનાજ અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ માલપુરની મુલાકાત લીઘી હતી. આ દરમિયાન જયેશ રાદડિયાએ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ ચૂંટણી જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.