સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મટકીફોડ કાર્યક્રમની કરાઇ ઉજવણી - janmashtami celebration
🎬 Watch Now: Feature Video
સુરત: જન્માષ્ટમીનાં પાવન પર્વ નિમિતે પીપલોદ વિસ્તારમાં આવેલી સ્ટર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને કોલેજીયન યુવતીઓ દ્વારા મટકીફોડ તેમજ ઢોલ નગારા વગાડી લેઝીમની કરામત પણ રજૂ કરી હતી. જેમાં યુવતીઓ અવનવા પોષાકમાં જોવા મળી હતી. આ ઉપરાંત કોલેજીયનો કૃષ્ણઘેલાં બની ઉમંગભેર ઉજવણી કરી હતી.