બનાસકાંઠા જિલ્લામાં નીકળેલી જન આશીર્વાદ યાત્રાનું અંબાજીમાં સમાપન - જન આશીર્વાદ યાત્રા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 3, 2021, 6:18 PM IST

બનાસકાંઠા : રાજ્ય પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં શુક્રવારે સવારે કાંકરેજના ટોટાણા ગામેથી નીકળેલી જન આશીર્વાદ યાત્રા સાંજે અંબાજી ખાતે પૂર્ણ થઈ હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે, સરકારની વિવિધ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચી રહ્યા છે, જેને લઈને આ યાત્રા દરમિયાન લોકોના પણ સારા પ્રતિસાદ સાથે સારા આશીર્વાદ પણ મળ્યા છે. આ તકે, જિલ્લા કલેક્ટર સહીત ઉચ્ચ અધિકારીઓએ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.