જામનગર પોલીસે કર્યો શહેરના વિવિધ માર્ગો પર ફ્લેગમાર્ચ - Jamnagar police flag march on various highways of the city
🎬 Watch Now: Feature Video
જામનગર: કોરોના વાઈરસની મહામારીમાં લોકડાઉનના 25મા દિવસે જામનગર પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગમાર્ચ યોજાઇ હતી. જેમાં ASPની આગેવાનીમાં જુદા-જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ LCB, SOGના વાહનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.