જામનગરમાં બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 55 વર્ષથી ચાલે છે અખંડ રામધૂન - gujarat news
🎬 Watch Now: Feature Video

જામનગરઃ શહેરના લાખોટા તળાવની પાળે આવેલા બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 55 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. અખંડ રામધૂનની ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવાઇ છે. સતત 24 કલાક રામધુન ચાલુ હોવાના કારણે અહીં ભક્તોની પણ ભારે ભીડ જોવા મળે છે.