અરવલ્લીમાં જલારામ જયંતિની ઉજવણી કરાઇ - jalaram jayanti
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4949552-thumbnail-3x2-jalaram.jpg)
અરવલ્લીઃ જિલ્લાના ધનસુરા તાલુકાના હિરાખાડીકંપા ખાતે આવેલ પ્રસિધ્ધ જલારામ બાપાના મંદિર ખાતે જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.