કડક સુરક્ષા વચ્ચે નીકળી રથયાત્રા, પ્રદિપસિંહએ શું કહ્યું? - jay jagannath
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ આજે શહેરમાં અષાઢી બીજના દિવેસ 142મી રથયાત્રા અમદવાદમાં નીકળી છે. અમદાવાદના જગન્નાથજીના મંદિરથી ભાઈ બલરામજી, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રા નીકળી છે, ત્યારે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રાની ગાથા વિશે વાત કરી હતી.