પોરબંદરમાં વરસાદનું આગમન - પોરબંદરમાં બરડા પંથક
🎬 Watch Now: Feature Video

પોરબંદર: ઘણા સમયથી ગરમીના પારામાં વધારો થતા લોકો અકળાઇ ઉઠ્યા હતા. ત્યારે પોરબંદરના વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદનું આગમન થતા લોકોમાં ખુશી છવાઈ ગઇ હતી. પોરબંદરમાં બરડા પંથક અને ઘેડ પંથકમાં અગાઉ પણ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.