સુરત: પોશ વિસ્તારમાં પ્રોપર્ટી બ્રોકરના ઘરમાં ધોળા દિવસે ચોરી કરી 2 મહિલાઓ ફરાર - surat crime news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 27, 2019, 5:29 PM IST

સુરત: શહેરના પોશ વિસ્તારમાં આશીર્વાદ પાર્કમાં રહેતા પ્રોપર્ટી બ્રોકરના ઘરમાંથી ધોળા દિવસે ચોરી કરી બે મહિલા ફરાર થઇ ગઇ હતી. આ નોકરાણીઓએ ઘરની મહિલાઓની નજર ચૂકવીને 17 લાખના દાગીના અને 10 હજાર રોકડાની ચોરી કરી હતી. ચોરી કરતી આ મહિલાઓ CCTVમાં કેદ થઈ હતી. જેના આધારે ઉંમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.