દમણમાં નગરપાલિકાએ મફતમાં સેનીટાઇઝરનું વિતરણ કર્યું - sanitizer
🎬 Watch Now: Feature Video

દમણ : નગરપાલિકાની ટીમ દ્વારા દમણના ખરીવાડ વિસ્તારમાં તમામ ઘરે નિઃશુલ્ક સેનીટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આવનારા દિવસોમાં આ કામગીરી તમામ પાલિકા વિસ્તારમાં કરવામાં આવશે. આ ઉપરાંત સેનીટાઇઝર વિતરણ સાથે લોકોને ઘરમાં જ રહેવાની અને જ્યાં સુધી જરૂર ના પડે ત્યાં સુધી ઘરની બહાર નહિ નીકળવાની હિમાયત કરી પોતાને અને બીજાને સુરક્ષિત રાખવા અપીલ કરી હતી.