ઉપલેટામાં 206 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા - કોરોના વાયરસની સારવાર
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જિલ્લાના ઉપલેટા પંથકમાં તંત્રએ 306 જેટલા પરિવારોની વિઝિટ કરી હતી. જે બાદ તંત્ર દ્વારા 206 લોકોને હોમકોરોન્ટાઇન કરાયા છે. જેથી આ તમામ લોકોની સારવાર તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ કરી રહીં છે. આ ઉપરાંત હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા તમામ લોકોને ઘરની બહાર નહીં નિકળવા સૂચના આપવામાં આવી છે.