વિજયનગરમાં પોલીસે સ્થાનિકો વચ્ચે ઢોલ વગાડી મનાવી હોળી - સાબરકાંઠા પોલીસ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ જિલ્લાના વિજયનગરમાં સ્થાનિક પોલીસકર્મીઓએ ઢોલ વગાડીને હોળીની ઉજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. મોટાભાગે પોલીસ સામાન્ય લોકો સાથે કઠોરતાપૂર્વક વર્તન કરતી જોવા મળે છે. ત્યારે વિજયનગરમાં પોલીસ લોકો સાથે હોળીની ઉજવણી કરતી જોવા મળે છે. સ્થાનિકો તેમની સાથે હર્ષોલ્લાસ સાથે તહેવારનો આનંદ માણતા જોવા મળે છે.