નવાપરા પાટિયા નજીક બની હિટ એન્ડ રનની ઘટના - Accidental death
🎬 Watch Now: Feature Video
કીમ માંડવી રોડ પર નવાપરા નજીક ગતરાત્રીના રોજ હિટ એન્ડ રનની ઘટના બની હતી.ટેમ્પો ચાલક રસ્તા પર પસાર થઈ રહેલા રાહદારીને અડફેટે લઈ ફરાર થઇ જતાં પોલીસે ટેમ્પો ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.કોસંબા પોલીસ આઉટ પોસ્ટનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સના તબીબે અડફેટે આવેલ રાહદારીને મૃત જાહેર કર્યો હતો.