તિથલનો દરિયો થયો ગાંડો, 10 ફુટ ઊંચા મોજાઓ ઉછળ્યા - Valsad
🎬 Watch Now: Feature Video

વલસાડ: જિલ્લામાં પડેલા ભારે વરસાદની અસર દરિયામાં પણ વર્તાઈ રહી છે. વલસાડ તિથિલનો દરિયો તોફાની બનતા દરિયાના મોજા 12 ફૂટ કરતા પણ વધુ ઊંચે ઉછડયા હતા. જેની મોજ માણવા સહેલાણીઓ જીવના જોખમે દરિયા કિનારે બનાવેલ દાદર નજીક ઉભા જોવા મળ્યા હતા. રવિવારનો દિવસ રજાનો દિવસ હોવાના કારણે સહેલાણીઓની પણ ભીડ તીથલના દરિયા પર જોવા મળી હતી.