thumbnail

By

Published : Sep 12, 2020, 4:12 AM IST

ETV Bharat / Videos

જેતપુર, ધોરાજી અને વીરપુર પંથકમાં ધોધમાર વરસાદ

રાજકોટ: હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જેતપુર, ધોરાજી, ગોંડલ, કાગવડ અને વીરપુર પંથકમાં ભારે પવન અને ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વિરપુર પંથકમાં સતત બીજા દિવસની સાંજે પણ ભારે પવન અને ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ શરૂ છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.