સાપુતારામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ.. - પાકને વ્યાપક નુકસાન
🎬 Watch Now: Feature Video
ડાંગ: સાપુતારા સહિત છેવાડાના ગામડાઓમાં સોમવાર મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. ડાંગ જિલ્લામાં અમુક ખેડૂતોનાં ડાંગરનો પાક કાપણી કરવા લાયક થઇ ગયો હતો. અણધાર્યો વરસાદ આવવાથી પાકને વ્યાપક નુકસાન થયું છે. જંગલ વિસ્તારમાં આવેલાં નાળા અને કોતરડાંઓમાં પાણીની આવકમાં વધારો થયો છે.
Last Updated : Oct 7, 2019, 10:52 PM IST