thumbnail

જૂનાગઢમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

By

Published : Oct 19, 2019, 8:57 PM IST

જૂનાગઢ: શહેરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને પગલે જૂનાગઢ શહેરમાં સર્વત્ર પાણી પાણી થઇ ગયા હતા. ચોમાસાની વિધિવત વિદાય થઇ હોવા છતાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી હતી. વરસાદને પગલે જૂનાગઢ શહેરની આસપાસના વિસ્તારોમાં ખેતીના પાકને પણ નુકશાન થયું હશે તેવું ચોક્કશ કહી શકાય.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.