અરવલ્લીમાં ધોધમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા - Heavy Rain in Arvalli District
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: જિલ્લામાં છેલ્લા બે દિવસ વરસાદી વાતારણ વચ્ચે બુધવારે રાત્રી તેમજ ગુરૂવારે સવારે મુશાળાધાર વરસાદ થતાં મોડાસા તેમજ જિલ્લાના અન્ય નગરોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા . વરસાદી વાતાવરણ જામતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે.