જામનગર પ્રાથમિક શિક્ષણના નવનિર્મિત બિલ્ડિંગમાં કરાયો યજ્ઞ - નવનિર્મિત બિલ્ડિંગ
🎬 Watch Now: Feature Video
જામનગર: છેલ્લા ઘણા વર્ષોથી જુના બિલ્ડિંગમાં કાર્યરત નગર પ્રાથમિક શિક્ષણ માટે મહાનગરપાલિકાએ બનાવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં ઓફીસ કાર્યરત કરવામાં આવી છે. આ તકે નવનિર્મિત બિલ્ડિંગમાં જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સહિતના અગ્રણીઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણગણ તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.