વડોદરા શહેરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ - ગુરુવંદના સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કરાઇ
🎬 Watch Now: Feature Video
વડોદરા : ગુરુપૂર્ણિમાની આજે રવિવારે વડોદરા શહેરમાં ગુરુવંદના સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પરમ પૂજ્ય 1008 દ્વારકેશલાલજી મહારાજે ગુરુપૂર્ણિમા નિમિત્તે શહેરીજનોને આશીર્વચન પાઠવ્યા હતાં.