સુરતના વિદ્યાર્થીઓએ આર્ટિકલ 370 કાશ્મીરમાંથી નાબૂદ થતા માનવ પ્રતિકૃતિ બનાવી - surat news
🎬 Watch Now: Feature Video
સુરત : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવતા કતારગામમાં આવેલા ગુરુકુલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આર્ટિકલ 370 રદ્દ કરાતા માનવ પ્રતિકૃતિ બનાવવામાં આવી. આશરે 200 જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રતિકૃતિ બનાવી સરકારના નિર્ણયને આવકાર્યો હતો.