અરવલ્લી: ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર્સ એસોસિએશનનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો - પ્રહલાદ મોદી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 6, 2020, 8:21 PM IST

અરવલ્લીઃ ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લા FPS સંગઠન આયોજીત સ્નેહ-મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જિલ્લાના બાયડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં નવનિયુક્ત પ્રમુખ રમેશ ગોસ્વામીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના ફેર પ્રાઈઝના દુકાનદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વાડીભાઈ પટેલ અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.